• Gujarati News
  • National
  • ભુજ |શહેરની જનરલ હોસ્પિટલ મધ્યે સ્વ. ડો. મંજુલાબેન બી. વ્યાસની

ભુજ |શહેરની જનરલ હોસ્પિટલ મધ્યે સ્વ. ડો. મંજુલાબેન બી. વ્યાસની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |શહેરની જનરલ હોસ્પિટલ મધ્યે સ્વ. ડો. મંજુલાબેન બી. વ્યાસની ત્રીજી પુણ્યતિથીએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 50 બોટલ રક્ત એકત્ર કરાયું હતું. ડો. મંજુલાબેનની સેવા કરવાની નેમ હતી પરંતુ માર્ગઅકસ્માતમાં તેમનું નિધન થતા પરિવાજનોએ તેમની યાદમાં સેવાકાર્યો ચાલુ રાખ્યા છે. પ્રસંગે પરીવારના તેમજ પસ્તી ગ્રુપના સભ્યો અને બ્લડ બેંક વિભાગના કર્મચારીઓ સહભાગી રહ્યા હતા.

નેમ| પુણ્યતિથીએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...