બિદડામાંથી 6 જુગારી ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનીવારેમાંડવી તાલુકાના બિદડા ગામમાંથી પોલીસે ધાણીપાસાનો જુગાર રમતા 6 ખેલીને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. બિદડા ગામના જાહેર ચોકમાં ધાણીપાસાનો જુગાર રમતા સુરેશ પેથા મહેશ્વરી, રવિલાલ માવજી મહેશ્વરી, દેવા વેલા સંઘાર, જુમા વાલા સંઘાર, વિનોદ શંભુ દાતણિયા અને અરવિંદ બાબુ દાતણિયાને પકડી પાડ્યા હતા. માંડવી પોલીસે ઝડપાયેલા જુગારી�ઓ પાસેથી 4710ની રોકડ સહિતનો મુદામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...