તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નખત્રાણા તાલુકા કિસાન મોરચાના હોદ્દેદારો વરાયા

નખત્રાણા તાલુકા કિસાન મોરચાના હોદ્દેદારો વરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ દ્વારા નખત્રાણા તાલુકા કિસાન મોરચાના હોદ્દેદારોની વરણી કરાઇ છે. પ્રમુખ તરીકે પરસોત્તમ વરસાણી, મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ ખીમાજી જાડેજા અને મહેશ સોની, મંત્રી ભામુભાઇ રબારી, ઇશ્વર કેશરાણી, વેરશી આહિર અને જેન્તીલાલ હળપાણી તથા ખજાનચી નરપતસિંહ જાડેજા વરાયા છે. આધુનિક ખેતીમાં પ્રેમજી ગોહિલ, ડ્રીપ ઇરિગેશનમાં રવિલાલ વાલાણી, ડેરી અને પશુપાલનમાં ડાહ્યાલાલ ભગત, પ્રશિક્ષણમાં કિરીટસિંહ જાડેજા, જળ સંચયમાં અરવિંદ ઠક્કર સજીવ ખેતીમાં મોહનલાલ વાસાણીનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...