તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેશનલ સાયન્સ સેમિનારનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ સાયન્સ સેમિનારનું આયોજન

ભુજ: નેશનલકાઉન્સિલ ઓન સાયન્સ મ્યુઝીયમ, મુંબઇ, ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એનડ ટેકનલોજી ગુજકોટ દ્વારા નેશનલ સાયન્સ સેમિનારનું આયોજન કરાયું છે. ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રને સોંપવામાં આવેલી છે. સેમિનારનો વિષય ‘સ્વચ્છતા ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની સંભવિત ભૂમિકા અને પડકારો’ રહેશે, જેમાં ધો.8થી 10 કોઇ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. જિલ્લામામંથી પહેલા બે વિજતાઓ રાજ્ય કક્ષાના સેમિનારમાં ભાગ લઇ શકશે. વિદ્યાર્થીઓ અને એક શિક્ષકનું નામ તા.20/7 સુધી શાળા લેટર પેડ પર લખી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, બાલ ભવન, ખેંગારપાર્ક, ભુજ ખાતે પહોંચતી કરવી અથવા maheshwaripravin87@gmail.com મોકલી આપવી. વધુ વિગત માટે મો.87581 65805 સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...