• Gujarati News
  • National
  • ડિપ્લોમા ફાર્મસીના 2જા વર્ષે રાજયમાં 10મા,કચ્છમાં પ્રથમ

ડિપ્લોમા ફાર્મસીના 2જા વર્ષે રાજયમાં 10મા,કચ્છમાં પ્રથમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તોલાણીઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસીમાં ડિપ્લોમા ફાર્મસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ભુજની છાત્રા કુ. ગાયત્રી પંકજભાઈ ઠક્કર 8.05 CPI પ્રાપ્ત કરી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)માં ટોપ ટેનમાં 10મો ક્રમાંક મેળવી અને કચ્છ જિલ્લામાં પ્રથમ સ્થાન હાંસિલ કરતાં તેમને ઠેર-ઠેરથી શુભેચ્છાઓ સાંપડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...