તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |આર.આર.લાલન કોલેજ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળની સામાન્ય સભાની બેઠક

ભુજ |આર.આર.લાલન કોલેજ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળની સામાન્ય સભાની બેઠક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |આર.આર.લાલન કોલેજ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળની સામાન્ય સભાની બેઠક તા.18-06 રવિવારના સાંજે 5:45 વાગ્યે તેમજ સાહિત્યક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનવા માટેનો કાર્યક્રમ સાંજે 6 વાગ્યે રાખવામાં આવ્યો છે. સંસ્થાના પ્રમુખ શંકરભાઇ સચદેના અધ્યક્ષપદે જાયન્ટસ હોલ, હોસ્પિટલ રોડ, ભુજ મધ્યે યોજાશે એમ મહામંત્રી ડો. ફતુભા જાડેજાએ જણાવ્યું હતું.

પ્રસંગ|લાલન કોલેજના ભૂતપુર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

અન્ય સમાચારો પણ છે...