તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |છેલ્લા ચારેક વર્ષથી કે.સી.આર.સી.ની બહે વિકલાંગતા ધરાવતી દિવ્યાંગ બાલીકાઓમાં

ભુજ |છેલ્લા ચારેક વર્ષથી કે.સી.આર.સી.ની બહે વિકલાંગતા ધરાવતી દિવ્યાંગ બાલીકાઓમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |છેલ્લા ચારેક વર્ષથી કે.સી.આર.સી.ની બહે વિકલાંગતા ધરાવતી દિવ્યાંગ બાલીકાઓમાં ઉત્સાહ અને ઉર્જાનો સ઼ચાર કરી તેમને પ્રોત્સાહન પુરૂ પાડનારા અને જૈન સમાજના સર્વોચ્ય અને ગરીમાપુર્ણ સમાજરત્ન એવોર્ડથી વિભુષીત કરાયેલા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના પ્રમુખ વી.જી.મહેતાનું સંસ્થાની દિવ્યાંગ બાળાઓ દ્વારા વિશિષ્ટ અભિવાદન કરાયું. પ્રસંગે અરવિંદસિંહ ગોહીલ, હીરેન દોશી, પ્રદીપ દોશી, શાંતીલાલ મોતા, દિનેશભાઇ શાહ, પુજાબેન, રીનાબેન, જેશંદભાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

સન્માન | દિવ્યાંગોને પ્રોત્સાહન આપનારાનું અભિવાદન કરાયું

અન્ય સમાચારો પણ છે...