તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામ |કચ્છી રાજગોર મહિલા મંડળની કારોબારીની મીટિંગ યોજવામાં આવી હતી.

ગાંધીધામ |કચ્છી રાજગોર મહિલા મંડળની કારોબારીની મીટિંગ યોજવામાં આવી હતી.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |કચ્છી રાજગોર મહિલા મંડળની કારોબારીની મીટિંગ યોજવામાં આવી હતી. હરીદ્વાર કથાના મુખ્ય યજમાન સુશીલાબેન રાજગોર તથા રેખાબેન નાકર, નિરૂબેન માલાણી, કલ્પનાબેન મોતા અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. જ્યારે કુંજલબેન માલાણીએ સૂકન્યા સ્વસહાય જૂથની બચત યોજના અંગે મહિલાઓને હિસાબ આપ્યો હતો. સાંસ્કૃતિક સમીતીના કન્વીનર અંજનાબેન વ્યાસ, કારોબારી સભ્યો લતાબેન અજાણી, પ્રિતિબેન ગોર, જશોદાબેન, ભક્તિબેન વગેરેએ હાજરી આપી સૂચન કર્યા હતા.

સમાજ | કચ્છી રાજગોર મહિલા મંડળની કારોબારી બેઠક મળી

અન્ય સમાચારો પણ છે...