તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |રાજ્યના સમાજ સુરક્ષા ખાતાં દ્વારા દિવ્યાંગ છાત્રોને અપાતી શિષ્યવૃત્તિમાં

ભુજ |રાજ્યના સમાજ સુરક્ષા ખાતાં દ્વારા દિવ્યાંગ છાત્રોને અપાતી શિષ્યવૃત્તિમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |રાજ્યના સમાજ સુરક્ષા ખાતાં દ્વારા દિવ્યાંગ છાત્રોને અપાતી શિષ્યવૃત્તિમાં ધો. 12 સુધીનાએ ઓનલાઇન અને ઉચ્ચ શિક્ષણ માટે મેન્યુઅલ અરજી 31મી જુલાઇ સુધી કરવાની રહેશે. શિષ્યવૃત્તિ યોજનાના પ્રો. ચેરમેન દિનેશ શાહના જણાવ્યા મુજબ ધો. 12 સુધીમાં અભ્યાસ કરતા દિવ્યાંગ છાત્રો માટે જે-તે શાળાના આચાર્યે વેબસાઇટ ડિઝિટલ ગુજરાત ડોટ ગોવ ડોટ ઇન પર ફોર્મ ભરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને મોકલવાનું રહેશે. આવક મર્યાદા દૂર કરાયેલી હોવાથી તેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું નથી. કોલેજ કક્ષાએ છાત્રોએ જે-તે કોલેજનો લેખિત આધાર રજૂ કર્યેથી કચેરીએથી મળેલું ફોર્મ મોડામાં મોડું 31મી જૂલાઇ સુધી ભરીને દેવાનું રહેશે.

દિવ્યાંગ છાત્રોએ શિષ્યવૃત્તિ માટે ઓનલાઇન અરજી કરવી

અન્ય સમાચારો પણ છે...