તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છી ગુર્જર લોહાર જ્ઞાતિ-ભુજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છી ગુર્જર લોહાર જ્ઞાતિ-ભુજ

તા.11/6નાસાંજે 4થી 6 દરમિયાન ઇશ્વરી માતાજીના પાટોત્સવની ઉજવણી અંગે જ્ઞાતિની વાડી ભીડ નાકા પાસે, ભુજ ખાતે અગત્યની બેઠક મળશે.

મચ્છુકઠિયા સ.સુ. જ્ઞાતિ મહિલા મંડળ

તા.૧૦/૬ના સાંજે ૫.૦૦ વાગ્યે ભવિષ્યનિધિની બેઠક મહિલા મંડળના હોલ મધ્યે રાખવામા આવેલ છે.

આંતરરાષ્ટ્રીયયોગ દિવસની ઉજવણી

કચ્છયુનિવર્સિટી દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. માટે યુવક મંડળો, સ્વૈચ્છીક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, શૈૅક્ષણિક સંસ્થાઓ, મહિલાઓ અને કર્મચારી મંડળો જોડાવા ઇચ્છુક તા.18/6 સુધીમાં રજીસ્ટ્રેશન માટે સંપર્ક મો.98258 39614 કરવો.

માધાવપાર્ક સોસાયટીની બેઠક

સોસાયટીનાભુજના ટ્રસ્ટ, રજીસ્ટ્રેશન તથા સોગંદનામાની ચર્ચા કરવા માટે માધવ પાર્ક, બગીચામાં તા.11/6ના સવારે 9:30 કલાકે બેઠકનું આયોજન કરાયું છે, જેમાં ટ્રસ્ટના તમામ સભ્યોએ હાજર રહેવું.

સમર્થભારત કેન્દ્ર, ભુજ

વિદ્યાભારતીપ્રેરિત અને કચ્છ કલ્યાણ સંઘ, ભુજ દ્વારા સંચાલિત સમર્થ ભારત પ્રવૃત્તિ અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા નિયમિત આવતી તથા નવી જોડાવા ઈચ્છતી સગર્ભા માતાઓ માટે તા. 10/6ના સાંજે 5 થી 6.30 પ્રવૃત્તિ વર્ગ એન્કરવાલા સરસ્વતી શિશુવાટિકા, સંતોષી માતાના મંદિર પાસે. સંપર્ક મો. ૯૪૨૮૬૮૦૦૭૧.

વાલીઓમાટે નિ:શુલ્ક માર્ગદર્શન શિબિર

‘પ્રથમપગલુ શાળામાં’ અંગે દોઢ વર્ષથી ઉપરના બાળકોના વાલીઓ માટે માર્ગદર્શન શિબિરનું આયોજન તા.10/6ના કરાયું છે. નામ નોંધણી માટે સંપર્ક મો.98253 06950.

ટંકશાળી-દામાણીબુદ્ધભટ્ટી ભાઇઓની બેઠક

તા.11/6નાટંકશાળી તથા દામાણી બુદ્ધભટ્ટી ભાઇઓની બેઠક સ્મૃતિ હોલ પીપડા ફળિયા ખાતે સવારે 10 કલાકે મળશે.

મંછાદેવીમહિલા મંડળ-માંડવી

મચ્છુકઠિયા સઇ સુતાર જ્ઞાતિ મંછાદેવી મહિલા મંડળ દ્વારા તા.11/6ના સાંજે 4 કલાકે મંછાદેવી મંદિરે ‘આનંદ ગરબા’નું આયોજન કરવામાં આવેલ છે.

દાદાભગવાન પ્રેરિત સત્સંગ - કુકમા

તા૧૦/૬ના સાજે ૫.૩૦ થી સુધી દાદા ભગવાન પ્ર્રેરીત સત્સંગ ચૌહાણ ઘનશ્યામભાઈ કરમશીનાં નિવાસસ્થાન વચલી શેરી કુકમા મધ્યે .સ્વાસ્થ્ય/ચિકિત્સા

બોલવામા-સાંભળવા તકલીફ ધરાવતા દર્દીઓ માટે કેમ્પ

બોલવામાંઅને સાંભળવામાં તકલીફ ધરાવતાં દર્દીઓ માટે નિ:શુલ્ક કેમ્પ તા.12/6થી 14/6 ત્રણ દિવસ ફ્રી ચેકઅપ કરી અાપવામાં આવશે. સહારી સ્પી એન્ડ હીયરિંગ કલીનીક હોસ્પિટલ રોડ, સત્યદર્શન કોમ્પ્લેકસ પ્રથમ માળે. સંપર્ક મો.98795 63502.

િસનિયરસિટીઝન કાઉન્સિલ

મહાવીરખીચડી ઘરના ઉપક્રમે ઇલાર્ક હોટલમાં તા.11/6ના સવારે 8થી 10 દરમિયાન કાર્ડીઅલોજીસ્ટ દર્દીઓની તપાસ અને 10થી 1 દરમિયાન દર્દ અંગેની સમજણ અંગે પ્રવચનનું આયોજન કરાયું છે. સિનીયર સિટીઝનો નામ નોંધણી મહાવીર ખીચડી ઘર, ભુજ ખાતે કરાવી લેવી.

માંડવીમાંકેન્સરનું રાહતદરે નિદાન

માંડવીમાંજનકલ્યાણ મેડીકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રીસર્ચ હોસ્પિસ અને ડાયાલીસીસ સેન્ટરમાં ડો. દેવેન્દ્ર ઠક્કર (M.S,ENT) મ્હો તથા ગળાના કેન્સર સર્જરીના નિષ્ણાંત કેન્સરનું રાહતદરે તા. 10/6ના બપોરે ૩થી દરમિયાન નિદાન કરી આપશે. ૨૪ કલાક રાહતદરે એમ્બુલન્સ સેવા ઉપલબ્ધ છે. ડાયાલીસીસ ફ્રીમાં કરી આપવામાં આવે છે. ફોન નં.(૦૨૮૩૪) ૨૨૪૧૦૮.શૈક્ષણિક

વડનગરા નાગર/નાગર બ્રાહ્મણ જ્ઞાતિના છાત્રો જોગ

માસ્તરચત્રભુજશિવજી અંજારિયા ચેરેટીઝ ભુજ તથા ગુણવંતીબેન હેમેન્દ્રરાય અંજારિયા ટ્રસ્ટ-ભુજ દ્વારા ધો.10 બાદ વ્યવસાયીક અભ્યાસક્રમમાં જવા માંગતા અને અતિ જરૂરતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાયતા માટેના નિયત અરજીપત્રકો કિરણ અંજારિયા મો.94293 53959 (ભુજ) અથવા જીજ્ઞાસુભાઇ અંજારિયા મો.94272 08799 (અંજાર)પાસેથી મેળવી તા.25/6 સુધી પહોંચતા કરવાના રહેશે.

એક્સટર્નલબી.એ અને બી.કોમની માર્કશીટ અંગે

માર્ચ-એપ્રિલમાંલેવાયેલ એક્સટર્નલ બી.એ. સેમે-2,4,6 અને બી.કોમ સેમે-2,4,6ની માર્કશીટ યુનિવર્સિટી કાર્યાલય રૂમ નં.112ની બારીમાંથી સવારે 11થી 2 તેમજ બપોરે 3થી 4 દરમિયાન રૂબરૂ આવીને લઇ જવી. પરીક્ષાની રસીદ સાથે રાખવી ફરજિયાત છે.

જે.બી.ઠક્કર કોમર્સ કોલેજ

માર્ચ-એપ્રીલમાંલેવાયેલ બી.કોમ સેમે-4ની યુનિ. પરીક્ષાની માર્કશીટ આવી ગયેલ છે. વિદ્યાર્થીઓએ તા.10/6ના સવારે 9થી 11 દરમિયાન કોલેજ કાર્યાલયમાંથી મેળવી લેવી. પરીક્ષાની રસીદ/સીટ નં. સાથે રાખવા.

સંસ્કૃત-હિન્દીમાંશ્રેષ્ઠ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ જોગ

ધો.10અને ધો.12મામાં બોર્ડની સંસ્કૃત-હિન્દી વિષયમાં શ્રેષ્ઠ ગુણ મેળવનાર ભુજ શહેરના તમામ વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની ખરી નકલ અને વિગત દર્શનાબેન મુનશી સંસ્કૃત પાઠશાળા ખાતે સાંજે 6:30થી 7:30 દરમિયાન આપી જવી.

પ્રજ્ઞાચક્ષુઓનેશૈક્ષણિક કિટ અપાશે

કચ્છઅંધ કલ્યાણ સમિતિના ઉપક્રમે નેત્રહિન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ તા.11/6ના સહયોગ હોલ, ભુજ ખાતે કરાશે.સેવાકિય

ભુજ મંગલદીપ જીવદયા સમિતિ

તા.૧૦/૬નાબપોરે 4 વાગ્યે રામ ભક્ત હનુમાન સેવકના જન્મોત્સવ પર્વ નિમિત્તે તેમના તરફથી ભૂજ એરપોર્ટ પર આવેલ મહિલા આશ્રમ ખાતે ભૂજ મંગલદીપ જીવદયા સમિતિના સભ્યો દ્વારા અનાથ બાલિકાઓને મહાપ્રસાદ અપાશે.

હોસ્પિટલનાદર્દીઓને શિરાનું વિતરણ

તા.11/6નાસાંજે 4:30 કલાકે નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રનાઉપક્રમે અને દાતાના સહયોગથી ભુજની જનરલ હોસ્પિટલના દર્દીઓને શીરા-આંબાનું વિતરણ તેમજ જીવદયા અન માનવ સેવાના પ્રોજેકટો હાથ ધરાશે.

કચ્છભક્ત સેવા ટ્રસ્ટ

ડોગરેજીમહારાજ પ્રેરિત અનાજ વિતરણ તા.11/6ના સવારે 9:30 કલાકે લોહાણા મહિલા આશ્રમ, વીડી હાઇસ્કૂલ બાજુમાં, ભુજ ખાતે.

માણિભદ્રવીરદાદાગ્રૂપ-માંડવી

તા.11/6નાસાંજે 4થી 5 દરમિયાન દાતાના સહયોગથી ગાયો અને શ્વાનોને લાપસીનું ભોજન આપવામાં આવશે.

નવચેતનમહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર-માંડવી

તા.11/6નાસાંજેના 4:30 કલાકે દાતાના સહયોગથી મંદબુદ્ધિના બાળકો, રખડતા ભટકતા અલગારીઓ, શ્રમજીવી પરિવારના લોકો અને સાર્વજનિક હોસ્પિટલના દદીઓને અલ્પાહાર આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...