તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ : તુગાનાશિક્ષક હિતેશકુમાર દિનેશભાઇ પટેલ ગત 1 મેના વેકશન

ભુજ : તુગાનાશિક્ષક હિતેશકુમાર દિનેશભાઇ પટેલ ગત 1 મેના વેકશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : તુગાનાશિક્ષક હિતેશકુમાર દિનેશભાઇ પટેલ ગત 1 મેના વેકશન ગાળવા તેમના પરિવાર સાથે વતને ગયા હતા. દરમિયાન, 1/5ની રાત્રિથી 1 જૂનની રાત દરમિયાન કોઇ અજાણ્યા તસ્કરોએ તેમના મકાનનું તાળું તોડી ઘર અંદર રહેલા રોકડ સાથે ઇલેક્ટ્રીક ઉપરણો સહિત 11 હજાર ઉઠાવી ગયા હતા ખાવડા પોલીસ તુગા ગામના ઇસ્માઇલ ઓસમાણ સમાની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરતા આરોપીએ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી અને તેની સાથે ચોરી કરવામાં તેનો ભાણેજ હનીફ મામદ સમા પણ સામેલ હોવાનું જણાવી ચોરીનો માલ તેમના સસરા રામસિંહ સમાના ઘરે મુક્યો હતો.

તુગાની ચોરીમાં ગામનો તસ્કર ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...