• Gujarati News
  • National
  • ભુજમાં બાઇકની અડફેટે વૃદ્ધ મહિલાને ઇજા

ભુજમાં બાઇકની અડફેટે વૃદ્ધ મહિલાને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કનૈયાબે રોડ પર બોલેરો પલટી મારતાં યુવાન ઘાયલ

ક્રાઇમ રિપોર્ટર. ભુજ

ભુજનાસંસ્કારનગર ચાર રસ્તા પર મોટર સાયકલ જી.જે 12 એક્યુ 8102ના ચાલકે ટક્કર મારતાં મેઘબાઇ ડોસાભાઇ જોગીને ઇજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે ખસેડાયા હતા, તો તાલુકાના કનૈયાબે અને પધ્ધર વચ્ચે હાજીપીરના પદયાત્રીઓને બચાવવા જતાં બોલેરો જીપ પલટી મારી ગઇ હતી, જેને કારણે જીપમાં બેઠેલા લખપત ના દેવજી આરબ કોલી પોતાની બોલેરો જીપ જી.જે.12 બીઆર 4281થી જઇ રહ્યા હતા, ત્યારે કનૈયાબે પાસે જીપ પલટી મારી જતાં સુમાર રાયમલ કોલીને ઇજા પહોચી હતી, પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...