• Gujarati News
  • National
  • ભુજ |દરિયાલાલ ઝૂલેલાલ જયંતીના ઉપલક્ષ્યમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂંગાંઓમાં વસતા રંક

ભુજ |દરિયાલાલ-ઝૂલેલાલ જયંતીના ઉપલક્ષ્યમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂંગાંઓમાં વસતા રંક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |દરિયાલાલ-ઝૂલેલાલ જયંતીના ઉપલક્ષ્યમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂંગાંઓમાં વસતા રંક પરિવારોને ઠંડાં પીણાં પીવરાવવા ઉપરાંત કપડાં અને ટોપીનું વિતરણ કરાયું હતું. વેળાએ પ્રમુખ દર્શક અંતાણી, વી.આર. મહેતા, મધુકાંત ત્રિપાઠી, અનવર નોડે, અભુબકર ખત્રી, ભરત અંતાણી, નીતા શાહ, અનિતા ઠાકુર, મીના ગઢવી સહિતના ઉપસ્થિત હતા.

સેવા| સત્યમ સંસ્થા દ્વારા કપડાં અને ટોપીનું વિતરણ કરાયું

અન્ય સમાચારો પણ છે...