• Gujarati News
  • National
  • ભુજ |આવતીકાલે શનીવાર સવારે 9 થી 12:30 સુધી નાગોર રોડ

ભુજ |આવતીકાલે શનીવાર સવારે 9 થી 12:30 સુધી નાગોર રોડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |આવતીકાલે શનીવાર સવારે 9 થી 12:30 સુધી નાગોર રોડ ખાતેના મદ્રેસા જામીયા અરબીય ઉલ્લુમુલ્લ ઇસ્લામીયાખાતે અજમતે અવલીયા કિરામ ઇત્તિહાદુલ્લ મુસ્લેમીન કોન્ફરન્સનું આયોજન કરાયું છે. ખ્યાતનામ વક્તા મહેમુદમદની, મશહુર ખ્વાઝા મોઇનુદ્દીન ચિસ્તી અજમેરી રહ.ના ગાદીનશીન, સૈયદ વાહીતહુશેન ચીસતી સહિત રાજકીય-સામાજીક આગેવાનો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે તેવું નુરમામદ રાયમા, મોહમદભાઇ આગરીયાની યાદીમાં જણાવાયું હતું.

પ્રવચન |આવતીકાલે નાગોર રોડના મદ્રેસા ખાતે કોન્ફરનસ યોજાશે

અન્ય સમાચારો પણ છે...