• Gujarati News
  • National
  • ભુજ |રામકૃષ્ણ યુવક મંડળ દ્વારા સંચાલિત મા શારદા પ્રશિક્ષણ કેન્દ્ર

ભુજ |રામકૃષ્ણ યુવક મંડળ દ્વારા સંચાલિત મા શારદા પ્રશિક્ષણ કેન્દ્ર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |રામકૃષ્ણ યુવક મંડળ દ્વારા સંચાલિત મા શારદા પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે રક્ષાબંધન નિમિત્તે ધો. 5થી 10ના છાત્રો માટે ‘ભાઇ-બહેનનો અનેરો ઉત્સવ રક્ષાબંધન’ વિષય પર નિબંધ સ્પર્ધા અને રાખડી મેકિંગની સ્પર્ધા યોજાઇ હતી. વેળાએ હરિશ્ચંદ્ર ભટ્ટ, પ્રો. પી.એમ. ભટ્ટ, કે.કે. ગોર, હિતેન્દ્ર ધોળકિયા, પૂર્વિબેન ગોસ્વામી સહિતના હાજર રહ્યા હતા.

હરીફાઇ | રક્ષાબંધન નિમિત્તે રાખડી અને નિબંધ સ્પર્ધા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...