તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ શહેરના બસ સ્ટેશન નજીક આવેલા છઠ્ઠીબારી રીંગ રોડના ત્રણ

ભુજ શહેરના બસ સ્ટેશન નજીક આવેલા છઠ્ઠીબારી રીંગ રોડના ત્રણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ શહેરના બસ સ્ટેશન નજીક આવેલા છઠ્ઠીબારી રીંગ રોડના ત્રણ રસ્તા પાસે એક કોમ્પલેકસમાં એટીએમમાં લાગેલા એસીના કોમ્પ્રેસર તેની પાછળની સાઇડમાં લગાવાયેલા છે. જયારે તેની પાછળ આવેલા એક સંસ્થામાં સવારે નાના ભૂલકાઓને શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે માથે ખડકાયેલા એસીના કમ્પ્રેસર નીચે એબીસીડી શીખી રહેલા ભુલકાઓ માટે જોખમરૂપ દેખાઇ રહ્યા છે. ત્યારે આ કોની લાપરવાહી છે તેવો સવાલ પેદા થાય છે. - વાજીદ ચાકી

અન્ય સમાચારો પણ છે...