તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ | જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એન્ટી ડ્રગ્સ

ભુજ | જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એન્ટી ડ્રગ્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એન્ટી ડ્રગ્સ ડે નિમિત્તે કચ્છ યુનિવર્સિટી ખાતે છાત્ર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. નશાબંધી અને આબકારી ખાતાંના સંકલનથી યોજાયેલા કાર્યક્રમમાં કાનૂની સેવા સત્તા મંડળના મિડિયેટર વિજય ગઢાઇ દ્વારા ડ્રગ્સના કાયદાને લગતી, ગેઇમ્સના ડો. પૃથાબેન દેસાઇ દ્વારા મેડિકલ ક્ષેત્રને લગતી ડ્રગ્સ વિષયક માહિત તેમજ નશાબંધી અને આબકારી ખાતાંના અધિક્ષક દ્વારા તેમના વિભાગને લગતી માહિતી અપાઇ હતી. આયોજન એમએસડબલ્યુ વિભાગના ચિરાગ પટેલ તથા જિજ્ઞેશ તાલાએ સંભાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...