• Gujarati News
  • National
  • નખત્રાણામાં શક્તિપીઠે ગુરૂવંદના યોજાયો

નખત્રાણામાં શક્તિપીઠે ગુરૂવંદના યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણાનીસંગીત ક્ષેત્રે જાણીતા સંસ્થા દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગુરૂવંદના કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નરસીંહ મહેતા અને પ્રદીપજીની ચના ઉપરાંત આલપવૃંદના કલાકારો દીલીપભાઇ ઠક્કર, નટુભાઇ ઠક્કર, રવીભાઇ ભાદ્રાણી, વિજયાબેન શુક્લ, મનસુખભાઇ પટેલ અને ભાવિકો પટેલે ગીતો ગાયા હતા.

ગાયત્રી મંત્ર અને અર્થસ્વરૂપમાં બાળ કલાકારોએ રજૂ કર્યા હતા. કલાકારોએ સંગીતમય શૈલીમાં વૃદના પીરસી હતી અને અંતે પ્રસાદનો લાભ આપ્યો હતો. પ્રસંગે ટ્રસ્ટી લીલાધરભાઇ ઠક્કરે ગુરૂતત્વનું પુજન કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...