તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |જિલ્લાના ટપાલ વિભાગને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે આગામી 27મી

ભુજ |જિલ્લાના ટપાલ વિભાગને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે આગામી 27મી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |જિલ્લાના ટપાલ વિભાગને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે આગામી 27મી જૂને બપોરે 3 કલાકે પેન્શન અદાલત અને 4 કલાકે ડાક અદાલતનું આયોજન ભુજ વડી ટપાલ કચેરીએ કરાયું છે. લોકોએ પોતાની ફરિયાદની વિગત ટૂંકમાં સ્પષ્ટ રીતે બી. પટ્ટાબીરમન, ફરિયાદ નિરીક્ષક, ગ્રાહક સેવા કેન્દ્ર, ભુજને મોડામાં મોડી 19મી જૂન સુધી મળી જાય તે રીતે મોકલવાની રહેશે.

સૂચના | ભુજમાં 27મી જૂને ડાક-પેન્શન અદાલત યોજાશે

અન્ય સમાચારો પણ છે...