તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘મારે જવું શ્રીજીના ધામમાં’ અંતર્ગત ગુરૂવારે ભુજ સ્વામીનારાયણ મંદિર સંકુલ

‘મારે જવું શ્રીજીના ધામમાં’ અંતર્ગત ગુરૂવારે ભુજ સ્વામીનારાયણ મંદિર સંકુલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘મારે જવું શ્રીજીના ધામમાં’ અંતર્ગત ગુરૂવારે ભુજ સ્વામીનારાયણ મંદિર સંકુલ સ્થિત નરનારાયણ સભા મંડપમાં વડીલ સંત ધર્મપ્રસાદદાસજીની યોજાયેલી ગુણાનુવાદ સભામાં કચ્છ તેમજ બહારથી આવેલા સંતો, સમગ્ર ચોવીસી તથા શહેરી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મહંત સ્વામી ધર્મનંદનદાસજી, પૂરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજી, સ્વામી કેશવપ્રસાદદાસજી આદી સંતો અને મંડળ ધારી સંતો સ્વામી વિશ્વવલ્લભદાસજી, લક્ષ્મીપ્રસાદદાસજી, શાંતિપ્રિયદાસજી, પાર્ષદ જાદવજી ભગત વગેરેએ અક્ષરનિવાસી સંતની 60 વર્ષની કાર્યશૈલીના સેવાકાર્યોને ખરા અર્થમાં જો દરેક સત્સંગીઓ જીવનમાં ઉતારશે તો સાચા અર્થમાં પ્રાર્થનારૂપી અંજલિ ગણાશે તેવું જણાવી મંડળ ધારી સંતોને તેમના કાર્યો સદાય દિશાચિન્હ્ બની રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. મંડળધારીનું સત્સંગ સુકાન સ્વામી લક્ષ્મીપ્રસાદદાસજીને અર્પણ કરવામાં આવ્યું હતું. સભાનું સંચાલન શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજીએ કર્યું હતું. } તસવીર:હર્ષદ ઠક્કર

ભુજમાં સદ્દગત સંતની ગુણાનુવાદ સભા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...