તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ તાલુકાના તલાટીઓની બેઠક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ તાલુકાના તલાટીઓની બેઠક

ભુજતાલુકાના તમામ તલાટીઓ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ સંદર્ભમાં બેઠક તા.15/9ના સવારે 12 કલાકે મામલતદાર કચેરી, ભુજ ખાતે.

કચ્છીદશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિ

જ્ઞાતિનોસરસ્વતિ સન્માન સમારંભ તથા ક્ષમાપના મિલન તા.11/9ના સવારે 10 કલાકે શિવ પારસ ખાતે યોજાશે. સ્થળ પર પહોંચવા માટે ભુજના જ્ઞાતિજનોએ સવારે 8:30થી 9:30 સંતોષી માતાના મંદિર પાસે તેમજ ભુજોડી-મધાપરના જ્ઞાતિજનોએ વર્ધમાનનગર ખાતે વાહન વ્યવવસ્થા ઉપલબ્ધ રહેશે.

કચ્છીગુર્જર લોહાર જ્ઞાતિ

શિષ્યવૃત્તિનુંવિતરણ તા.11/9ના સવારે 10થી 12 દરમિયાન તેમજ તા.12/9ના સાંજે 5થી 7 દરમિયાન કરવામાં આવશે.વિદ્યાર્થીએ રૂબરૂ આવી શિષ્યવૃતિ મેળવી લેવી.

મ.ક.સ.સુ.જ્ઞાતિમહિલા મંડળ

તા.10/9નાભવિષ્યનિધિ અંગેની બેઠક તેમજ સ્વરોજગારી તાલીમ માટે ચર્ચા વિતારણા, મહિલા મંડળ હોલ ખાતે સાંજે 4:30 કલાકે.

રાજ્યગોરનાકર પાંખડી તેરા

કચ્છીરાજ્યગોર નાકર પાંખડીના કુળદેવી હિંગલાજ માતાજી તેરા સમિતિની સામાન્ય સભા તા.11/9ના સાંજે 4:30 કલાકે, રાજ્યગોર સમાજવાડી, ડાંડા બજાર, ભુજ ખાતે.

ભારતીયસેવા મહિલા મંડળ

ભારતીયસેવા મહિલા મંડળ અને ઇન્દિરા કલબ દ્વારા આધુનિક વૈજ્ઞાનિક ઉર્જા આધારી જ્ઞાન આપવા અંગેનો પ્રોગ્રામ તા.10/9ના સાંજે 4 કલાકે, જીમખાના હોલ ખાતે. સંપર્ક મો.99091 20444.

વિ.ઓ.જૈન ગુર્જર જ્ઞાતિ મહિલા મંડળ

વિશાઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા તા.15/9થી 30/9 સુધી સાંજે 4થી 5:30 દરમિયાન રાસ-ગરબાના કલાસ જૈન ગુર્જર વાડી ખાતે. સમાજની 15 વર્ષથી ઉપરની બહેન-દિકરીઓએ નામ નોંધણી તથા માહિતી માટે મો.98980 74929 સંપર્ક તા.14/9 સુધી કરવો.

રાધિકામહિલા મંડળ

માધવપાર્ક મધ્યે મહિલા મંડળ દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.12/9 સુધી નામ નોંધાવવી જવા તેમજ રાવરાત્રિમાં ભાગ લેવા ઇચ્છતી બાળાઓએ તા.15/9 સુધી નૈનાબેન મેર પાસે નામ નોંધાવવી જવા.

કેમ્પવાલી ઇદગાહ

ઓરિએન્ટકોલોનીમાં આવેલ કેમ્પવાલી ઇદગાહમાં ઇદુલ અઝહાની નમાઝ તા.13/9ના સવારે 7:45 કલાકે પઢાવવામાં આવશે. તકરીર અને ખુતબો કેમ્પવાલી મસ્જિદના પેશ ઇમામ મૌલાના પઢાવશે.

UPSC-CSEતાલીમ વર્ગો અંગે

સ્પીપાહેઠળ UPSC-CSEના તાલીમ વર્ગો માટેની પ્રવેશ પરીક્ષા તા.11/9ના સવારે 11 કલાકે, આરઆર લાલન કોલેજ ખાતે. ઉમેદવારોએ ફોર્મ ભરેલ છે તેમજ બેસવા ઇચ્છતા ઉમેદવારોએ પોતાના આઇડી પ્રૂફ સાથે હાજર રહેવું.

ગાંધીવિચારોની પરીક્ષા લેવાશે

ગૂજરાતવિદ્યાપીઠ અમદાવાદ દ્વારા ગાંધી જયંતી બીજી અોકટેબરે ગાંધી વિચારોની પરીક્ષા ધો.5થી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા સાંજે 6:30થી 7:30 દરમિયાન પાઠશાળા ખાતે 14/9 સુધી સંપર્ક કરવો.

નવરાત્રિનાપ્રથમ દિને કુમારીકાનું પૂજન

હાટકેશઅંબિકા મહિલા મંડળ દ્વારા સંસ્કૃત-ગીતા કેન્દ્રના ઉપક્રમે નવરાત્રિના પ્રથમ દિને 101 કુમારીનું પૂજન, ગરબા વગેરે કાર્યક્રમો યોજાશે. ભાગ લેવા ભૈરવીબેનનો સંપર્ક કરવો.

કચ્છહિન્દી પ્રચારકો જોગ

સૌ.હિન્દી પ્રચાર સમિતિ અને ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા લેવાતી પરીક્ષામાં કચ્છમાં પ્રચારક તરીકે કામગીરી કરનારે પોતાના નામો અને વિગતો તા.12/9 સુધી સંસ્કૃત પાઠશાળા ખાતે આપી જવું.

ભુજમાંરવિવારે નિ:શુલ્ક નિદાન કેમ્પ

શહેરનીનવી રાવલવાડીમાં આવેલી રઘુવંશી ચોકડી પાસે, વન્યા હોસ્પિટલમાં તમામ રોગોનું જનરલ નિદાન નિ:શુલ્ક કેમ્પ તા.11/9ના 10થી 1 દરમિયાન નામ સ્થળ પર નોંધાવાશે.

ર.ટો.વો.મેડિકલ ચેકઅપ સેન્ટર

ક.વી.જૈનમહાજન ભુજ સંચાલીત રતનશી ટોકરશી વોરા મેડિકલ ચેકઅપ સેન્ટર ખાતે તા.18/9ના સવારે 10થી 1 દરમિયાન અમદાવાદના સ્પાઇનના સુપર નિષ્ણાંત પોતાની સેવા રાહતદરે આપશે.

હોસ્પિટલનાદર્દીઓને શિરા-ફ્રૂટનું વિતરણ

તા.11/9નાસાંજે 5 કલાકે નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે દાતાના સહયોગથી ભુજની જનરલ હોસ્પિટલના હાડકા અને પ્રસૂતના વિભાગના દર્દીઓને દેશીઘીનો શિરો અને અન્ય દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરાશે.

માણીભદ્રવીરદાદા ગ્રૂપ-માંડવી

તા.11/9નાસાંજે 4થી 5 દરમિયાન વિનોદચંદ્ર મહારાજની પુણ્યતિથિ નિમિત્તે, આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘના સહયોગથી ગાયો અને શ્વાસોને લાપસીનું ભોજન અપાશે.

નવચેતનમહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર

તા.11/9નાસાંજે 5 કલાકે દાતાના સહયોગથી મંદબુદ્ધિના બાળકો, રખડતા ભટકતા અલગારીઓ, શ્રમજીવી પરિવારના લોકો અને સાર્વજનિક હોસ્પિટલમાં દર્દીઓને ભોજન આપવામાં આવશે.

ભચાઉમાંરાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા

ભારતવિકાસ પરિષદ- ભચાઉ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન તા.11/9નાબપોરે 4થી 6 દરમિયાન સરકારી હાઇસ્કૂલ હોલ, ભચાઉ ખાતે.

સિદ્ધેશ્વરમિત્ર મંડળ-કુકમા

ગણેશોત્મમાંતા.10/9ના 3થી 5 દરમિયાન દાંડિયારાસ ગરબાનો કાર્યક્રમ મોકૂફ રાખેલ છે.

ઝુરામાંરામદેવપીરનું આખ્યાન

તા.11/9નાસાંજે પાટકોરી, આરાધીવાણી તેમજ રાત્રે વડવા (કાંયા) રામામંડળ દ્વારા રામદેવપીરનું આખ્યાન તેમજ તા.12/9 સવારે 10:30 કલાકે નેજો ચડાવવાનો તથા નિધવે, બપોરે મહાપ્રસાદ, સાંજે સામૈયુનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો