તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તા.6થી 15મી સપ્ટેમ્બર સુધી ગુજરાતભરમાં નર્મદા રથ ફરવાનો છે, ત્યારે

તા.6થી 15મી સપ્ટેમ્બર સુધી ગુજરાતભરમાં નર્મદા રથ ફરવાનો છે, ત્યારે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તા.6થી 15મી સપ્ટેમ્બર સુધી ગુજરાતભરમાં નર્મદા રથ ફરવાનો છે, ત્યારે ભુજના ટાઉન હોલથી સાંસદ, સંસદીય સચિવ, ધારાસભ્યો અન્ય હોદ્દેદારોએ નર્મદા રથને પ્રસ્થાન કરાવ્યું, ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા નર્મદા રથ કોટેજ ઢંકાઇ ગયો હતો. ચૂંટણી નજીકમાં છે, ત્યારે હાલના ધારાસભ્ય કે આગામી ચૂંટણીમાં ટિકિટ વાંછુઓ પણ મીડિયાની સામે આવી પોતાની હાજરી પુરવાર કરવા સૌથી આગળની હરોળમાં ગોઠવાઇ ગયા હતા.

નર્મદા રથને સ્ટાર્ટ આપવા ભાજપના નેતાઓએ રથને ઢાંકી નાખ્યો

અન્ય સમાચારો પણ છે...