Home » Kutchh » Bhuj » ભુજની સંસ્થાની બેઠકમાં પાલિકા પ્રમુખનું સન્માન કરાયું

ભુજની સંસ્થાની બેઠકમાં પાલિકા પ્રમુખનું સન્માન કરાયું

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:20 AM

ભુજની પર્યાવરણીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા વૃક્ષમિત્ર દ્વારા તેમની સંગીતસભામાં પાલિકા પ્રમુખ લતાબેન સોલંકીને...

  • ભુજની સંસ્થાની બેઠકમાં પાલિકા પ્રમુખનું સન્માન કરાયું
    ભુજની પર્યાવરણીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા વૃક્ષમિત્ર દ્વારા તેમની સંગીતસભામાં પાલિકા પ્રમુખ લતાબેન સોલંકીને આમંત્રાયાં હતાં અને તેમનું બહુમાન કરાયું હતું. આ વેળાએ નગરપ્રમુખે પોતાની ‘વૃક્ષ’ શીર્ષકવાળી કવિતાનું પઠન કરી સૌને મુગ્ધ કરી દીધા હતા.

    આ કાર્યક્રમમાં દક્ષાબેન ઝાલા, કલ્પનાબેન જોશી, ભારતીબેન ભાટિયા, જ્યોતિબેન ઠક્કર, સચિન ઉપાધ્યાય, લતાબેનના પતિ ઇન્દુભાઇ સોલંકી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ