Home » Kutchh » Bhuj » નાના દિનારામાં ધોરણ 1થી 5ના પેટા વર્ગને મંજુરી

નાના દિનારામાં ધોરણ 1થી 5ના પેટા વર્ગને મંજુરી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:20 AM

ભુજ|નાના દિનારાના ધોરણ 1થી 5ના પ્રાથમિક પેટા વર્ગની મંજુરી આપવામાં આવી છે. જિ.પં.ની શિક્ષણ શાખાએ 3જી ઓગસ્ટના ભુજ...

  • નાના દિનારામાં ધોરણ 1થી 5ના પેટા વર્ગને મંજુરી
    ભુજ|નાના દિનારાના ધોરણ 1થી 5ના પ્રાથમિક પેટા વર્ગની મંજુરી આપવામાં આવી છે. જિ.પં.ની શિક્ષણ શાખાએ 3જી ઓગસ્ટના ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર લખી જણાવ્યું હતું કે, નાના દિનારા ગામે ધાણીવાસમાં ધોરણ 1થી 5ના પેટા વર્ગ શરૂ કરવાની મંજુરી માંગવામાં આવી હતી. જેની જિલ્લા શિક્ષણ સમિતિની આગામી બેઠકમાં બહાલી મળવાની શરતે પેટા વર્ગ શરૂ કરવા મંજુરી આપવામાં આવે છે. જોકે, શિક્ષકની વ્યવસ્થા સંબંધિત ગ્રૂપ શાળામાંથી કરવાની રહેશે. ડીપીઈઓ સંજય પરમારના પત્રની વાત ગામમાં ફેલાઈ ગઈ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending