Home » Kutchh » Bhuj » નહેરુ યુવા કેન્દ્ર દ્વારા યુવા મંડળોને એવોર્ડ અપાશે

નહેરુ યુવા કેન્દ્ર દ્વારા યુવા મંડળોને એવોર્ડ અપાશે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:20 AM

ભુજ : નહેરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા યુવક મંડળ અને મહિલા મંડળોને યુવા પ્રવૃત્તિ, ખેલકુદ પ્રવૃત્તિ અને સામાજીક...

  • નહેરુ યુવા કેન્દ્ર દ્વારા યુવા મંડળોને એવોર્ડ અપાશે
    ભુજ : નહેરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા યુવક મંડળ અને મહિલા મંડળોને યુવા પ્રવૃત્તિ, ખેલકુદ પ્રવૃત્તિ અને સામાજીક સેવાની વિવિધ પ્રવૃત્તિઓમાં કાર્યરત હોય તેમને ત્રણ સ્ત્રે એવોર્ડ આપવામાં આવશે. આ અેવોર્ડ પ્રવૃત્તિનો સમયગાળો તા.1-4-17થી 31-3-18 સુધીનો ગણાશે અને સુચીત પ્રવૃત્તિઓ અનુસાર એકસો અંક સુધીના ગુણો અપાશે તેવું શીવદયાલ શર્માની યાદીમાં જણાવાયું હતું. જિલ્લા સ્તરે પ્રથમ આવનાર મંડળને પચીસ હજાર રૂપીયા, રાજ્યસ્તરે પ્રથમને એકલાખ રૂપીયા જયારે રાષ્ટ્રીય સ્તરે પ્રથમ આવનારને પાંચ લાખ, બીજા ક્રમે વિજેતાને ત્રણ લાખ અને ત્રીજા ક્રમે આવનારને બે લાખ રૂપીયા તથા તમામ વિજેતાઓને સન્માનીત કરાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ