તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજ્ય આચાર્ય સંઘના મંત્રી તરીકે ભુજના આચાર્ય બિનહરીફ વરાયા

રાજ્ય આચાર્ય સંઘના મંત્રી તરીકે ભુજના આચાર્ય બિનહરીફ વરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ગુજરાત રાજ્ય આચાર્યસંઘની ચૂંટણી વર્ષ 2018થી 2021માં કચ્છ જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી ચેતનભાઇ આઇ. બારમેડાની ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના મંત્રી તરીકે બિનહરીફ વરણી થયેલ છે. સંઘના પ્રમુખ જયંતભાઇ પાઠક, ડો. ઉર્મીલ એચ. હાથી, બ્રિજેશ સી. ઠક્કર તેમજ તમામ આચાર્યોએ અભિનંદન પાઠવ્યા હતાં. સાથે તેઓ પી.સી.વી. મહેતા હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેમને ટ્રસ્ટના પ્રમુખ વાડીલાલ સાવલા, પંકજ મહેતા, સંદીપ દોશીએ અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...