• Gujarati News
  • National
  • શરદીની દવાના બદલે ભૂલથી ફિનાઇલ પીધું

શરદીની દવાના બદલે ભૂલથી ફિનાઇલ પીધું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના માધાપર-જૂનાવાસમાં રહેતી 14 વર્ષીય કિશોરીએ શરદીની દવાના બદલે ભૂલથી ફિનાઇલ પી લેતાં તેને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વીગતો મુજબ માધાપર- જૂનાવાસના મહાપ્રભુનગરમાં રહેતી રીટા ચંદુલાલ દવે નામની કિશોરીએ શુક્રવારે રાત્રે પોતાના ઘરે શરદીની દવાના બદલે ફિનાઇલ પી લેતાં હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે, તેની તબિયત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...