• Gujarati News
  • National
  • ભુજ |ભુજ : અપૂર્વા મહિલા મંડળ ભુજ દ્વારા સમસ્ત જ્ઞાતિની

ભુજ |ભુજ : અપૂર્વા મહિલા મંડળ ભુજ દ્વારા સમસ્ત જ્ઞાતિની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજ : અપૂર્વા મહિલા મંડળ ભુજ દ્વારા સમસ્ત જ્ઞાતિની બહેનો માટે અંતાક્ષરીનું આયોજન ભુજના પૂનિતજન ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભુજ પાલિકાના ઉપપ્રમુખ સુશિલાબેન આચાર્ય, મંડળના પ્રમુખ શિવાની પટેલ, ઉપપ્રમુખ જાસ્મિનબેન સોની વગેરે હાજર રહી દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લી મૂકાઇ હતી. વિજેતાઓને સંસ્થા દ્વારા ઇનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે આશાબેન શાહ, વૈશાલી સોની, પૂર્વીબેન સોનીએ જહેમત ઉઠાવી હતી.

હરીફાઇ| અપૂર્વા મહિલા મંડળ દ્વારા યોજાઇ અંતાક્ષરી સ્પર્ધા

અન્ય સમાચારો પણ છે...