તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સમજણ | સ્વામી નારાયણ વિદ્યાલયમાં સેફ્ટી ડીલ કરાવાઇ

સમજણ | સ્વામી નારાયણ વિદ્યાલયમાં સેફ્ટી ડીલ કરાવાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ | ગુજરાત સરકાર દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી થઇ રહી છે. બાળકોને આપત્તી સમયે શું કરવું અને શું ન કરવું તેની સમજ આપવામાં આવી રહી છે. આવી એક ડીલ સ્વામી નારાયણ વિદ્યાલયમાં યોજવામાં આવી હતી. જેમાં કચ્છ જિલ્લાના પ્રમુખ, ઓફિસર ઇલેશ ખેર, નરેન્દ્રદાન ગઢવી વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...