તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જીએસટી થકી ટેકસ માળખું મજબૂત બન્યું

જીએસટી થકી ટેકસ માળખું મજબૂત બન્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | જીએસટી લાગુ થયાને કાલે 1 જુલાઈના રોજ એક વરસ થશે. આ એક વરસમાં ભારત દેશનું આખું ચિત્ર બદલાઈ ગયુ. નોટબંધી બાદ ભારત દેશ માટે જીએસટી એ બીજો મહત્ત્વનો કાયદો બની રહ્યો. વેટ અને એકસાઈઝમાં ગ્રાહકોને મળવાપાત્ર લાભો મળતા ના હતા કે ફાયદો થાતો ના હતો ત્યારે હવે જીએસટી આવ્યા બાદ વસ્તુના ભાવમાં પણ ઘટાડો થયો છે અને ગ્રાહકોને ટેકસ ક્રેડિટ પાસ ઓન થતા તેઓને પણ લાભ મળવા લાગ્યા છે તો સામે ઉદ્યોગ ધંધામાં મેન્યુફેકચરિંગ કોસ્ટમાં પણ ઘટાડો નોંધાયો છે. તો સામે ટેક્સ માળખું મજબૂત બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...