તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ | માંડવીની 16 વર્ષ સગીરા સાથે મિત્રતા કેળવી વિડીયો

ભુજ | માંડવીની 16 વર્ષ સગીરા સાથે મિત્રતા કેળવી વિડીયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | માંડવીની 16 વર્ષ સગીરા સાથે મિત્રતા કેળવી વિડીયો ક્લીપ ઉતારી શરીર સબંધ બાંધવા મજબુર કરનાર યુવક અને તેમના સાગરીતો સામે પોલીસ મથકમાં એસપીના આદેશથી ફરિયાદ નોંધાતાં ચકચાર

મચી ગઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ

...અનુસંધાન પાના નં.11

માંડવીમાં રહેતી અને સગીરા જ્યારે ભુજ દશમાં ધોરણની પરિક્ષા આપવા આવી હતી, ત્યારે માંડવીના યુવક તેને મળ્યો હતો અને તેની સાથે મિત્રતા કેળવી માંડવી પોતાની એકટીવા પર લઇ ગયો હતો તે દરમિયાન યુવકે સગીરા સાથે પોતાના ફોટા વિડીયો ઉતારી લીધા હતા અને ત્યાર બાદ ગત 20 જુનના સગીરાને ફોન કરી અવાર નવાર વિડીયો વાયરલ કરવાની ધમકી આપી શરીર સબંધ બાધવા ધમકી આપતા હતો દરમિયાન આ બાબતે સગીરાએ તેના પરિવારજનોને યુવક હેરાન કરતો હોવાની સમગ્ર ઘટના વર્ણવતા ભોગબનારના પિતાએ એસપી સમક્ષ આ મુદે રજુઆત કરી હતી એસપીએ માંડવી પોલીસને જાણ કરતાં આરોપીઓ વિરૂધ પોક્સો સહિતની કલમ તડે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...