તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માધાપરમાં રાહતદરે નોટબુક વિતરીત કરાઇ

માધાપરમાં રાહતદરે નોટબુક વિતરીત કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | જૈન શ્વેતાંબર તેરાપંથી સંઘ માધાપર દ્વારા સર્વજ્ઞાતિ છાત્રોને દાતાઓના સહયોગે રાહતદરે નોટબુકનું વિતરણ કરાયું હતું. 3000થી વધુ નોટબુકોના વિતરણમાં આર્થિક સહયોગ માતુશ્રી રતનબેન સંઘવી અને માતુશ્રી રંજનબેન મહેતા પરિવાર તરફથી મળ્યો હતો. વિતરણકાર્યમાં સંસ્થા પ્રમુખ સુરેશ મહેતા, દિપક સંઘવી, ભરત ખંડોર, મુકેશ મહેતા, મહેશ મહેતા, મિલન દોશી સહિતના સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...