તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બહેનોને અગરબતી બનાવવાની તાલીમ અપાઇ

બહેનોને અગરબતી બનાવવાની તાલીમ અપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (દેના આરસેટી) ભુજોડી દ્વારા નેત્રા, નખત્રાણા મધ્યે મિશન મંગલમની સખી મંડળની બહેનો માટે અગરબતી બનાવવાની દસ દિવસીય તાલીમનો પ્રારંભ થયો હતો. હર્ષદ વાસાણીએ તાલીમનો પરીચય કરાવ્યો હતો અને માહિતી પુરી પાડી હતી. મંગલમની દરેક બહેન તાલીમ લઇ અને કોઇને કોઇ ઉદ્યોગ સાથે જોડાય તેવી શુભેચ્છા પાઠવાઇ હતી. તો ઉત્પાદનને મોટી મોટી કંપનીમાં વેંચાણ કરવા બહેનોને સુજાવ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુકેશકુમાર ફેનીલ અને રોનશસીંગ તેમજ નેત્રા દેના બેંક સ્ટાફ, મંજુલાબેન બળીયા, પ્રેમીલાબેન રોલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...