તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જ્યોતિષ મંડળ દ્વારા નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો

જ્યોતિષ મંડળ દ્વારા નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | કચ્છ જ્યોતિષ મંડળ દ્વારા બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાઇ પોતાના પ્રશ્નો રજુ કરી નિરાકરણ મેળવ્યું હતું.મંત્રી અશોકભાઇ મંડલીયાએ માહિતી આપતા કહ્યું હતું કે, કેમ્પમાં હસ્તરેખા, જન્મકુંડલી, જીવનમાં છુપાયેલી વાતો અંગે જવાબ આપવામાં આવ્યા હતા. તો અનેક લોકો પોતાની કુંડલી બતાવવામાં શરમ છુપાયેલી છે તેમણે કેમ્પનો લાભ લેવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે બંસીલાલ રાજપુત, હરીરામ નાકર, નરેન્દ્ર દઢાણીયા, પ્રતાપભાઇ જોશી, ઉર્મિલ શુક્લ, રમેશ વૈદ્ય, નરેન્દ્ર ગોર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...