તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ...તો ડીઈઓ કચેરી સામે કર્મચારી અન્નશન કરશે

...તો ડીઈઓ કચેરી સામે કર્મચારી અન્નશન કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ અંશકાલિન કર્મચારીને છૂટા કર્યા છે, જેથી પુન:નોકરીએ ન લેવાય તો ડીઈઓ કચેરી સામે અન્નશન ઉપર ઉતરવાની ચીમકી આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ તદ્ન હંગામી ધોરણ કામ કરતા સફાઈ કામદાર રાજેશ ડુડીયાની સેવા સમાપ્તિનો હુકમ થયો હતોે.

રાજેશ ડુડીયાએ કચેરીમાં કામ કરતા અન્ય બે કર્મચારી સામે પણ આક્ષેપ કર્યા છે. તેમના કહેવા મુજબ, આ બે કર્મચારી ફરજ બજાવતા નથી અને તેમનો પગાર કરી દેવામાં આવે છે. એવા સંજોગોમાં મને કયા ગુનામાં છૂટો કરાયો છે તે જણાવવામાં નહી આવે તો અન્ન ત્યાગ ઉપવાસ કરવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...