Divya Bhaskar

Home » Kutchh » Bhuj » અબડાસામાં પતિના વિયોગમાં પત્નિનો આપઘાત

અબડાસામાં પતિના વિયોગમાં પત્નિનો આપઘાત

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:16 AM

અબડાસા તાલુકાના ત્રંબૌ ગામે રહેતી પરણિતાએ તેના પતિના વિયોગમાં કેરોશીન પી લઇ આપઘાત કર્યો હતો. મહિલાના મોતથી તેના...

  • અબડાસામાં પતિના વિયોગમાં પત્નિનો આપઘાત
    અબડાસા તાલુકાના ત્રંબૌ ગામે રહેતી પરણિતાએ તેના પતિના વિયોગમાં કેરોશીન પી લઇ આપઘાત કર્યો હતો. મહિલાના મોતથી તેના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ત્રંબો ગામે રહેતા મનહરબા વનરાજસિંહ જાડેજા (ઉ.વ.35)ના પતિ વનરાજસિંહનું આઠ માસ પૂર્વે મૃત્યુ થઇ ગયું હોઇ તેમના વિયોગમાં રહેલા મનહરબાએ ગુરૂવારે સવારે સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરે કેરોશીન પી લઇ અાત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેને પ્રથમ સારવાર નલિયા ખાતે અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ ખસેડાતા જ્યા સારવાર મળે તે પૂર્વ દશ વાગ્યાના અરસમાં અંતિમ શ્વાસ લીધો હતો, હતભાગી મહિલાના સંતાનમાં બે પુત્રો છે, પરિવારજનોમાં અરેરાટી સાથે આક્રંદ છવાઇ ગયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending