• Home
  • Kutchh
  • Bhuj
  • છસરામાં યુવતીનો પંખે લટકી આપઘાત

છસરામાં યુવતીનો પંખે લટકી આપઘાત

મુન્દ્રા તાલુકાના છસરા ગામે માવતરે રહેતી યુવતીના બે દિવસ પૂર્વે છુટા છેડા થયા હોઇ જેનું મનદુખ રાખીને પિતાના ધરે...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:16 AM
છસરામાં યુવતીનો પંખે લટકી આપઘાત
મુન્દ્રા તાલુકાના છસરા ગામે માવતરે રહેતી યુવતીના બે દિવસ પૂર્વે છુટા છેડા થયા હોઇ જેનું મનદુખ રાખીને પિતાના ધરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારજનોમાં શોકનું મોજુ ફુલાઇ ગયુ઼ હતું.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મુન્દ્રા તાલુકાના છસરા ગામે ભુતેશ્વર મહાદેવ પાસે પિતાના ધરે રહેતી આશાબેન મહેન્દ્રગર ગુસાઇ (ઉ.વ.23)ના બે દિવસ પૂર્વે છુટા છેડા થઇ ગયા હોઇ જેનું મનપર લાગી આવતાં બુધવારે સવારે બાર વાગ્યાના અરસમાં પિતાના ઘરે પંખા પર દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી, બનાવની જાણ થતાં મુન્દ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
છસરામાં યુવતીનો પંખે લટકી આપઘાત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App