• Home
  • Kutchh
  • Bhuj
  • કચ્છમાં આપઘાત રોકવા દર માસે તાલીમ કેમ્પ યોજાશે

કચ્છમાં આપઘાત રોકવા દર માસે તાલીમ કેમ્પ યોજાશે

કચ્છ આત્મહત્યા અટકાવ ફોરમના સહકારથી જાયન્ટ્સ ગ્રૂપ ઓફ ભુજ દ્વારા લોકોને અને વિવિધ સંસ્થાઓને લાઇફ સ્કિલ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:16 AM
કચ્છમાં આપઘાત રોકવા દર માસે તાલીમ કેમ્પ યોજાશે
કચ્છ આત્મહત્યા અટકાવ ફોરમના સહકારથી જાયન્ટ્સ ગ્રૂપ ઓફ ભુજ દ્વારા લોકોને અને વિવિધ સંસ્થાઓને લાઇફ સ્કિલ ડાયનેમિક મેડિટેશન અને યોગાની વિશેષ તાલીમ આપવા દર માસે નિ:શુલ્ક કેમ્પ યોજાશે. પ્રો. ચેરમેન અશોક માંડલિયાના મોબા. 91062 14781 ઉપર સેમિનારમાં જોડાવા માટે સંપર્ક કરવા ફોરમના પ્રમુખ ડો. રામ ગઢવી, સચિવ ધવલ રાવલ, ઉપસચિવ સચિન ઠક્કર, જાયન્ટ્સના પ્રમુખ હેમંત ઠક્કર સહિતના અગ્રણીઓએ અનુરોધ કર્યો છે.

ભુજના મનોચિકિત્સક ડો. દેવજ્યોતિ શર્માના આપઘાત અટકાવ માટેના પ્રયાસોને વિશ્વ આરોગ્ય સંસ્થાના ઇન્ટરનેશનલ એસો. ફોર સ્યુસાઈડ પ્રિવેન્શન દ્વારા પણ નોંધ લઈ વિશેષરૂપે બિરદાવાયા છે.

X
કચ્છમાં આપઘાત રોકવા દર માસે તાલીમ કેમ્પ યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App