• Home
  • Kutchh
  • Bhuj
  • ભુજ સુધરાઈ અક્કલનું કચરા પ્રદર્શન ક્યારે અટકાવશે

ભુજ સુધરાઈ અક્કલનું કચરા પ્રદર્શન ક્યારે અટકાવશે

ભુજ સુધરાઈ અક્કલનું કચરા પ્રદર્શન ક્યારે અટકાવશે

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:15 AM IST
ભુજમાં હોસ્પિટલ રોડ પાસે ડિવાઈડરની વચ્ચે ખાનગી સંસ્થા દ્વારા ટ્રી ગાર્ડને બદલે કચરા પેટી મૂકવામાં આવી હતી. જેને નગરપાલિકાએ મંજુરી પણ આપી દીધી હતી. જે અક્કલનું કચરા પ્રદર્શન સાબિત થઈ છે. કેમ કે, કચરાપેટીનો કચરો રોડ ઉપર આવી જાય છે અને હવે તો કચરા પેટી જ રોડ ઉપર પડી જાય છે. આમ છતા સુધરાઈ એ પ્રદર્શનને અટકાવતી નથી. -પ્રકાશ ધીરાવાણી

X
ભુજ સુધરાઈ અક્કલનું કચરા પ્રદર્શન ક્યારે અટકાવશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી