Home » Kutchh » Bhuj » પોલીસની ટ્રાફીક ડ્રાઇવ અવિરત : લોકોએ સ્વયંભૂ નિયમો પાડયા

પોલીસની ટ્રાફીક ડ્રાઇવ અવિરત : લોકોએ સ્વયંભૂ નિયમો પાડયા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:15 AM

ભુજ શહેરમાં સોમવારથી પશ્ચિમ કચ્છ પોલીસની વિવિધ શાખા દ્વારા ટ્રાફિક નિયમન અને અડચણરૂપ દબાણ થતા હોવાના રોજંદા...

  • પોલીસની ટ્રાફીક ડ્રાઇવ અવિરત : લોકોએ સ્વયંભૂ નિયમો પાડયા
    ભુજ શહેરમાં સોમવારથી પશ્ચિમ કચ્છ પોલીસની વિવિધ શાખા દ્વારા ટ્રાફિક નિયમન અને અડચણરૂપ દબાણ થતા હોવાના રોજંદા કાર્યક્રમને કારણે લોકોમાં સ્વયંભૂ શિસ્ત બની છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર થતો ટ્રાફિક હળવો થયો હતો. ગુરુવારે પણ ભુજના મૂખ્ય માર્ગો પર દ્વિચક્રી વાહનો અને કાર રસ્તાની સાઇડમાં પાર્ક કરેલા જોવા મળ્યા હતા. સાંજે ટ્રાફિક બ્રાન્ચે છઠ્ઠીબારીથી અનમરીંગરોડ સુધી ટ્રાફિક ડ્રાઇવ કરી હતી. - પ્રકાશ ભટ્ટ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ