• Gujarati News
  • National
  • કોટડામાં વૃક્ષોના વાવેતર અને ઉછેર અંગે જાગૃતિ રેલી યોજાઇ

કોટડામાં વૃક્ષોના વાવેતર અને ઉછેર અંગે જાગૃતિ રેલી યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જન શિક્ષણ સંસ્થાનના કચ્છ એકમ દ્વારા સ્વચ્છતા પખવાડા અંતર્ગત અંજાર તાલુકાના કોટડા ખાતેની પ્રાથમિક શાળામાં વૃક્ષોના વાવેતર અને તેના ઉછેરના આયોજન અંગે જાગૃતિ આવે તે હેતુથી રેલી યોજાઇ હતી. આ વેળાએ શાળાના આચાર્ય અનિતાબેન પંચાલ, સંસ્થાનના ડાયરેક્ટર બિજેન્દર સિંઘ, બીએનએસ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ગોવિંદ સોલંકી, માયાબેન આહિર ઉપરાંત શાળા પરિવારના સદસ્યો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...