• Gujarati News
  • National
  • મુસ્લિમ અેજ્યુકેશનની છાત્રાઓએ જૂડોમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

મુસ્લિમ અેજ્યુકેશનની છાત્રાઓએ જૂડોમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : ભુજની મુસ્લિમ એજ્યુકેશનની બે છાત્રાઓએ જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ભુજની માતૃછાયા કન્યા હાઇસ્કૂલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં સમા નાઝ અને કુંભાર શાહિદાએ અન્ડર-19, જૂડોમાં ગોલ્ડ મેડલ મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું. આ છાત્રાઓની રાજ્યકક્ષાએ પસંદગી પણ થઇ છે. શાળાના કોચ અયાઝ ઝાખરા અને અવની રાઠોડના માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિ મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...