• Home
  • Kutchh
  • Bhuj
  • ભુજમાં ધાણી પાસાનો જુગાર રમતા 4 ખેલી પકડાયા

ભુજમાં ધાણી પાસાનો જુગાર રમતા 4 ખેલી પકડાયા

ભુજમાં ધાણી પાસાનો જુગાર રમતા 4 ખેલી પકડાયા

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:15 AM IST
ભુજના કેમ્પ એરિયા તરફ જતા રોડ પર બાવડની ઝાડીમાં ધાણી પાસાનો જુગાર રમતાં ચાર ખેલીને 10,200ની રોકડ સાથે પોલીસે પકડી પાડ્યા હતા.

બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પંકજકુમાર કુસ્વાહ અને મયુરસિંહ જાડેજાએ કેમ્પ એરિયામાં બાતમીને આધારે દરોડો પાડયો હતો. જેમાં ધાણી પાસાનો જુગાર રમતા અોસમાણ રફિક ખલિફા, વસીમ મહેબુબ ખલીફા, કાસમ ઉમર નોડે, સુલતાન શકુર માજોઠી સહિત ચાર જુગારીને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જુગારીઓ પાસેથી ઘાણી પાસાના દાણા અને 10,200ની રોકડ રકમ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
ભુજમાં ધાણી પાસાનો જુગાર રમતા 4 ખેલી પકડાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી