તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj ભુજમાં પ્રથમવાર સાલસા ગરબા અને ઓથેન્ટિક દાંડિયારાસ શીખવાનો ત્રિદિવસીય વર્કશોપ યોજાયો : ખેલૈ

ભુજમાં પ્રથમવાર સાલસા ગરબા અને ઓથેન્ટિક દાંડિયારાસ શીખવાનો ત્રિદિવસીય વર્કશોપ યોજાયો : ખેલૈયાઓ ઉમટ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં સાલસા ગરબા ઓથેન્ટિક દાંડિયારાસ શીખવા માટેનો ત્રણ દિવસનો એક વર્કશોપ યોજાયો હતો. વર્કશોપના આયોજક વૈશાલીબેન જેઠીના જણાવ્યા મુજબ સુરતથી આવેલી ખેલૈયા ગ્રૂપની ટીમના સદસ્યોએ ઉત્સાહી લોકોને ગરબાની સાલસા સ્ટાઇલ અને અધિકૃત ફ્રી સ્ટાઇલ દાંડિયા શીખવાડ્યા હતા. ભુજમાં આ પ્રકારના વર્કશોપનું પ્રથમવાર આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...