• Home
  • Kutchh
  • Bhuj
  • સરકારી ભરતીમાં ફી પ્રથા બંધ કરવા માંગ

સરકારી ભરતીમાં ફી પ્રથા બંધ કરવા માંગ

ભુજ | ભારતીય માહિતી અધિકાર પ્રચાર-પ્રસાર સંઘ દ્વારા પીએમઓને કરાયેલી રજૂઆતમાં જણાવાયા મુજબ સરકારી ભરતી કરાતી વખતે...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:15 AM
સરકારી ભરતીમાં ફી પ્રથા બંધ કરવા માંગ
ભુજ | ભારતીય માહિતી અધિકાર પ્રચાર-પ્રસાર સંઘ દ્વારા પીએમઓને કરાયેલી રજૂઆતમાં જણાવાયા મુજબ સરકારી ભરતી કરાતી વખતે જે બેરોજગારો ફોર્મ ભરતા હોય છે તેમાં જે ફી ભરવાની થતી હોય છે તેમાં આર્થિક રીતે નબળા પરિવારના છાત્રો પણ વારંવાર થતી ભરતીઓ માટે ફોર્મ ભરતા હોવાથી તેમને આર્થિક ફટકો પડે છે.

ભરતીમાં જે યુવાનોને તક નથી મળતી તેમને આર્થિક ફટકા સિવાય હતાશાનો પણ સામનો કરવો પડે છે. જે યુવાનોની નોકરીમાં પસંદગી ન થાય તેમને ફી પરત કરી દેવાની જોગવાઇ જો કરાય તો તેમને રાહત રહે તેવી માગણી પણ કરાઇ છે.

X
સરકારી ભરતીમાં ફી પ્રથા બંધ કરવા માંગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App