તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |માંડવીમાં જૈન ગુર્જર જ્ઞાતિ સંચાલિત નેમીનાથ પ્રભુ નીરણ કેન્દ્રનો

ભુજ |માંડવીમાં જૈન ગુર્જર જ્ઞાતિ સંચાલિત નેમીનાથ પ્રભુ નીરણ કેન્દ્રનો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |માંડવીમાં જૈન ગુર્જર જ્ઞાતિ સંચાલિત નેમીનાથ પ્રભુ નીરણ કેન્દ્રનો આરંભ કરાયો હતો. વેળાએ સેવામંડળના પ્રમુખ અશોક શાહ, જૈન સમાજના પ્રમુખ હરનીશ શાહ, જયેશ શાહ, નરેન્દ્ર શાહ, જયકુમાર સંઘવી, મહાબલભાઇ, કિશોરભાઇ, જુગલભાઇ, શ્રેણીકભાઇ, વિઠ્ઠલ સોની, ચંદ્રસેનભાઇ, મોથારાઇભાઇ, ભાવિનભાઇ, દિપકભાઇ સહિતના અગ્રણીઓ સહયોગી થઇ રહ્યા છે.

માંડવીમાં નેમીનાથ પ્રભુ નીરણ કેન્દ્ર શરૂ કરાયું

અન્ય સમાચારો પણ છે...