તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |નટસમાજ દ્વારા ગઢશીશામાંમાં કાલકા બીજાસરની ભુજ નટ સમાજના પ્રમુખ

ભુજ |નટસમાજ દ્વારા ગઢશીશામાંમાં કાલકા બીજાસરની ભુજ નટ સમાજના પ્રમુખ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |નટસમાજ દ્વારા ગઢશીશામાંમાં કાલકા બીજાસરની ભુજ નટ સમાજના પ્રમુખ કાલીદાસભાઇ નટ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી, જેમા કાર્યક્રમ દરમિયાન ગુજરાત નટ યુવા સંગઠનના પ્રમુખ કિશોર કે. નટ (કે.કે.) દ્વારા સમાજના વિકાસના કાર્યો અને સમાજને વ્યસન મુક્ત અને સમાજ શિક્ષણ ક્ષેત્રે, બેટી બચાવો બેટી પઢવો ઉપર ભાર મુક્યો હતો. કાર્યક્રમ દરમિયાન કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, ગઢશીશાના ચંદુમાં અને સરપંચ ભાઇલાલ માતાજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

નટ સમાજ દ્વારા ગઢશીશામાં કાલકા બીજાસર મંદિરની પ્રતિષ્ઠા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...