તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અંજારના 6.30 કરોડના ટેન્ડરની અરજી નામંજૂર

અંજારના 6.30 કરોડના ટેન્ડરની અરજી નામંજૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારપાલિકા દ્વારા 3-8-2016ના બહાર પાડવામાં આવેલા રૂ.6.30 કરોડના ટેન્ડર બાબતે એક કોન્ટ્રાક્ટર દ્વારા કારોબારી વિરુધ્ધ નગરપાલિકા અધિનીયમ એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરી હતી. કલેક્ટર કચેરીમાં કેસ ચાલતો હોવાથી અંગં પાલિકા દ્વારા વર્તમાનપત્રોમાં જાહેરાત પણ થઇ હતી. જેના અંતર્ગત 38 ટેન્ડર રજુ થયેલા તેમાંથી 22 એજન્સીઓના ટેન્ડર તકનિકી કારણોસર નાપાસ કરવામાં આવ્યા હતા. અને 16 એજન્સીઓના ટેન્ડર પાસ થયા હતા. કચ્છ કલેક્ટર રેમ્યા મોહને અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...