• Gujarati News
  • National
  • ભુજ વિશા શ્રીમાળી સોની મહિલા મંડળ

ભુજ વિશા શ્રીમાળી સોની મહિલા મંડળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ વિશા શ્રીમાળી સોની મહિલા મંડળ

મંડળદ્વારા જ્ઞાતિજનો માટે તા.24/12ના સારે ગમપ જ્ઞાન સ્પર્ધાનું આયોજન વધુ વિગત માટે મો.94291 00777.

ગાંધીવિચારોની પરીક્ષા લેવાશ

ગુજરાતવિદ્યાપીઠ અમદાવાદ દ્વારા ગાંધી નિવાર્ણ દિને 30મી જાન્યુઆરીના ગાંધી વિચારોની પરીક્ષ,ા લેવાશે. માટે વિભાકર એન. અંતાણી અથવા ઇલાબેન છાયા (માધાપર) ખાતે સંપર્ક કરવો. વધુ માહિતી માટે મો.70165 70124.

હિન્દીસેવક પરીક્ષાના પ્રમાણપત્રો અંગે

ગૂજરાતવિદ્યાપીઠ અમદાવાદ દ્વારા લેવાયેલી હિન્દી સેવક બી.એ. સમકક્ષ પરીક્ષાના પ્રમાણપત્રો અને ઇનામો જે વિદ્યાર્થીઓ નથી લઇ ગયેલ તેમણે સંસ્કૃત પાઠશાળા ખાતે સંપર્ક કરવો.

મીડિયાજોગ

તા.7/12નાસવારે 10:15 કલાકે શસસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીફાળો સ્વીકારવાની ઔપચારીક વિધિ કલેકટર અને પ્રમુખ, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ભુજના હસ્તે કરવામાં આવશે, તો પ્રસંગનું કવરેજ થાય તે હેતુથી પ્રિન્ટ, ઇલેકટ્રોનીકસ મીડીયાના પત્રકારોને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટની કચેરી ખાતે ઉપસ્થિત રહેવું.

દાદાભગવાનનોસત્સંગ- ગાંધીધામ, માધાપર

તા.૭/૧૨નાસાજે ૫.૩૦ થી વાગ્યા સુધી દાદા ભગવાન પ્ર્રેરીત સત્સંગ. સિદ્ધિ વિનાયાક કોમ્પ્લેક્ષ, આદીપુર, ગાંધીધામ, અંજાર સર્કલ, ટાગોર રોડ,. રિલાય્ંસ પેટ્રોલ પંમ્પ પાસે. ગાંધીધામ મધ્યે તથા સાજે. ૫.૩૦ થી. દરમિયાન સત્સંગ ગોવિન્દ ચેમ્બર, બસ સ્ટેન્ડ પાસે, લોહાણા સમાજ વાડી સામે, માધાપર મુકામે.

દશનામગોસ્વામી મહિલા મંડળ

માધાપરદશનામ ગોસ્વામી મહિલા મંડળ દ્વારા બળકો માટે પુષ્યનક્ષત્ર નિમિતે સુવર્ણ પ્રાશના ટીપાં ભુડીયા બાલમંદિર સરસ્વતી વિદ્યાલયની બાજુમાં, માધાપર ખાતે. સવારે 10થી 12 દરમિયાન પીવડાવવામાં આવશે. મો.98790 44014.

માધાપરમાંસુવર્ણપ્રાશન ટીપા

0-12વર્ષના બાળકો માટે નિ:શુલ્ક તપાસ તથા આર્મેઘા ફાઉન્ડેશનન સહયોગથી રાહદતેર સુવર્ણપ્રાશન કેમ્પ તેમજ સુવર્ણસુરક્ષા કીટનું વિતરણ તા.7/12ના માધવ સ્મરણમ આયુર્વેદીક કલીનીક, માધાપર ખાતે.

ગાંધીધામમાંનિ:શુલ્ક દરરોજ યોગ કલાસ

રામદેવજીમહારાજ પ્રેરીત પતંજલી યોગ સમિતિ-કચ્છ દ્વારા ગસેકટર નં.5 વિસ્તારમાં આવેલ ભવનાથ મહાદેવ મંદિર, સથવારા સમાજવાડી ખાતે દરરોજ સવારે 6થી 7 દરમિયાન નિ:શુલ્ક યોગ પ્રાણાયામ કલાસ ચલાવવામાં આવે છે. મો.98255 53544.

પદ્ધરખાતે સુવર્ણપ્રાશનના ટીપાં

આશાપુરાગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુવર્ણપ્રાશના ટીપાં પીવડાવાવમાં માટે તા.7/12ના સવારે 10:30થી 12:30 દરમિયાન લતાબેનની આંગણવાણી, પદ્ધર ખાતે તથા કેએનટી કોલોની સંપર્ક મો.99797 15270.

નોખાણીમાંફાયરિંગ પ્રેક્ટિશ

રૂમાતાનજીક આવેલ નોખાણીયા પોલીસ ફિલ્ડ ફાયરીંગ બટ ઉપર તા.18મી ડિસે. સુધી ફાયરીંગ પ્રેકટીશ યોજવામાં આવનાર છે. ફાયટરીગ રેન્જમાં કોઇ પણ વ્યકિતઓએ પ્રવેશવું નહી અથવા ઢોરેન પ્રવેશ વા દેવા નહી તેમ છતા કોઇ પણ વ્યકિત ઉપરોકત રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...