તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj જિલ્લા પંચાયતની લોબી કે સ્ટોર રૂમ ?

જિલ્લા પંચાયતની લોબી કે સ્ટોર રૂમ ?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાઓ આવેલી છે, જેમાં હવે મોટા ભાગે રેકર્ડ કોમ્પ્યુટર રાઈઝ થઈ ગયા છે, પરંતુ પેપર લેસ કામગીરી સંભવ નથી હોતી, જેથી રેકર્ડ રૂમ બનશે. જોકે, જિલ્લા પંચાયતમાં રેકર્ડ રૂમ કરતા પણ વધુ સ્ટોર રૂમની જરૂર જણાઈ રહી છે. કેમ કે, લોબીમાં જ તૂટેલી ખુરશીઓ, બિન ઉપયોગી કબાટ સહિતની ચીજ વસ્તુઓ રેઢી મૂકી દેવાઈ છે. તસવીર - પ્રકાશ ધીરાવાણી

અન્ય સમાચારો પણ છે...